આજે રાજ્યસભાની બે બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસના વ્હીપનો અનાદર કરીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપને મત આપ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના એજન્ટ બ્રિજેશ મિરજા આ વાતની પુષ્ટિ કરી હતી.
હવે એક વાત સ્પષ્ટ થઇ છે કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.