Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પૂર્વોત્તરના મિઝોરામમાં મિઝો નેશનલ ફ્રન્ટની નવી સરકાર રચાઇ છે. એમએનએફના પ્રમુખ જોરામથાંગાએ મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. મિઝોની મોટા ભાગની વસ્તી ખ્રિસ્તી સંપ્રદાયની હોવાથી શપથવિધિ વખતે મિઝોરામના 16 દેવળોના સંગઠન એમકેએચસીના રેવ આર. લાલમિંગથાંગાએ બાઇબલ નું પઠન કર્યું હતું અને ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના યોજી હતી. એમએનએફ પક્ષે 40માંથી 26 બેઠકો જીતી હતી. 26 ધારાસભ્યોમાંથી 12 મંત્રી બન્યા છે. ભાજપના એક માત્ર ધારાસભ્ય જીત્યા છે અને એમએનએફ એનડીએનો ભાગ હોવા છતાં નવા મુખ્યમંત્રીએ ભાજપનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો ઇન્કાર કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ