Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની બીજા ક્રમની ટેલિકોમ કંપની ભારતી એરટેલના પ્રમોટર ભારતી ટેલિકોમમાં હિસ્સો વધારવા જઈ રહ્યાં છે. હોલ્ડિંગ રીસ્ટ્રકચરિંગના ભાગે સુનિલ ભારતી મિત્તલ સિંગાપોરની સિંગટેલ પાસેથી ભારતી એરટેલનો 3.33 ટકા હિસ્સો 2.25 બિલિયન ડોલર એટલેકે અંદાજે લગભગ રૂ. 12,895 કરોડમાં ખરીદશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ