ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનારી ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. ગત બે દશકથી પણ વધુ સમય થી ભારતીય મહિલા ક્રિકેટરની કર્ણધાર રહેલી મિતાલી રાજ શુક્રવારે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
મિતાલીએ દક્ષિણ આફ્રીકાની વિરુદ્ધ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં ત્રીજી વનડે ઇન્ટરનેશનલ મેચ દરમિયાન 35મી ઓવર પૂરી કરતાં જ આ ઉપલબ્ધિ હાસલ કરી. તેના નામ પર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,001 રન નોંધાઈ ગયા છે અને તેની સરેરાશ 46.73 છે.