Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારના રાજકારણમાં રવિવારે એક નવો ચહેરો સામે આવ્યો છે. આ ચહેરો છે JDUના નેતા વિનોદ ચૌધરીની દિકરી પુષ્પમ પ્રિયા ચૌધરીનો છે. હાલ પ્રિયા લંડનમાં રહે છે. મૂળરૂપથી દરભંગા જિલ્લાની છે. પ્રિયાએ 'લવ બિહાર-હેટ પોલિટિક્સ' શીર્ષકથી સમાચાર પત્રોમાં જાહેરાત આપી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાને મુખ્યમંત્રી પદની ઉમેદવાર જાહેર કરી છે. જાહેરાતમાં તેમણે પોતાને 'પ્લૂરલ-એવરીન ગર્વન' (પાર્ટી)ના અધ્યક્ષ ગણાવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ