બનાસકાંઠા દાંતિવાડામાં બાળમજૂરીનો વીડિયો વાયરલ થયો છે. ધાનેરી શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. વિદ્યાર્થિનીઓ પાસે શૌચાલયની સાફ સફાઈ કરાવતા આ વીડિયોમાં જોઇ શકાય છે. ભણવાના સમયે વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી કરાવાઈ રહી છે. સરકારી શાળામાં મહિને સાફ સફાઈ માટે રૂ.1800ની ગ્રાન્ટ આવે છે. આ વીડિયો વાયરલ થતા વાલીઓમાં ભારે રોષ છે. સરકારના મિશન વિદ્યાના શિક્ષકો ધજાગરા ઉડાવી રહ્યાં છે.