યુપી પોલીસમાં હવે 20 ટકા પદો પર મહિલાઓની ભરતી કરાશે તેવુ એલાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કર્યુ છે.
યુપીમાં હાથરસ સહિતની રેપની ઘટનાઓના પગલે આખા દેશમાં યુપી સરકાર પર જાગેલા વિવાદની વચ્ચે યુપી સરકારે હવે રાજ્યમાં મિશન શક્તિ અભિયાન શરુ કર્યુ છે.આ પ્રસંગે તેમણે સીએમ યોગી આદિત્યનાથે એલાન કરતા કહ્યુ હતુ કે, યુપી પોલીસમાં હવે 20 ટકા જગ્યાઓ મહિલાઓ માટે જ રહેશે.