અમેરિકાના પ્યૂર્ટો રિકોમાં યોજાનાર મિસ વર્લ્ડ 2021નો ફિનાલે અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. આ ફિનાલે 16 ડિસેમ્બરે પ્યૂર્ટો રિકોમાં યોજાવાનો હતો. રિપોર્ટ મુજબ આવુ કોરોના મહામારીના કારણે થયુ છે. જણાવામાં આવી રહ્યુ છે કે મિસ વર્લ્ડ 2021ની સ્પર્ધા સાથે-સાથે આયોજન-સંચાલકો સહિત 17 લોકો કોવિડ-19થી સંક્રમિત મળ્યા છે.