એક્ટ્રેસ મોડલ હરનાઝ સંધૂ (Harnaaz Sandhu)એ સોમવારે ઇતિહાસ રચી દીધો છે. સંધૂએ મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ જીતી તેનો તાજ (Miss Universe 2021) પહેરાવવામાં આવ્યો હતો. 80 દેશનાં સ્પર્ધકોને પછાડતા 21 વર્ષ બાદ ભારતે આ ખિતાબ પોતાનાં નામે કર્યો છે. સંધૂ પહેલાં ફક્ત બે ભારતીયો વર્ષ 1994માં સુષ્મિતા સેન અને વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યૂનિવર્સનો તાજ જીત્યો હતો.
70માં મિસક યૂનિવર્સ કોમ્પિટિશનનું આયોજન ઇઝરાયલનાં ઇલિયટમાં થાય છે. જ્યાં 21 વર્ષની હરનાઝે આ તાજ તેનાં નામે કર્યો છે. ચંદીગઢની રેહવાસી મોડલ જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમએ ભણી છે. ગત વર્ષએ મિસ યૂનિવર્સ મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ આ તાજ પોતાનાં નામે કર્યો હતો. 22 વર્ષિય નાદિયા ફરેરા બીજા સ્થાન પર આવી. જ્યારે દક્ષઇણ આફ્રીકાની 24 વર્ષીય લાલેલા મસવા ત્રીજા સ્થાન પર આવી. અંતિમ પ્રશ્નનો ઉત્તર આપતા સમયે સંધૂને પુછ્વામાં આવ્યું કે, તે યુવા મહિલાઓને શું સલાહ આપવા માંગશે કે તેઓ જે દબાણ અનુભવે છે તેનાંથી કેવી રીતે બચે.
સંધૂએ આપ્યો આ જવાબ-
જેનાં જવાબમાં સંધૂએ કહ્યું કે, 'આજનાં યુવા જે સૌથી મોટા દબાણનો સામનો કરે છે તે છે પોતાનાં પર વિશ્વાસ કરવો. ખુદની સરખામણી બીજા સાથે કરવાની બંધ કરો. અને દુનિયા ભરમાં થઇ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો અંગે વાત કરો. પોતાનાં માટે અવાજ ઉઠાવો. કારણ કે, તમે તમારા જીવનનાં લીડર છો. તમે પોતે તમારી અવાજ છો. મને પોતાનામાં વિશ્વાસ હતો એટલે હું આજે અહીં ઉભી છું.'