અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં ખાનગી શાળાઓમાં RTE અંતર્ગત બાળકોને પ્રવેશ આપવામાં ન આવતા ઠેરઠેર હોબાળો થયો હતો. અમદાવાદ જિલ્લા શિક્ષિણાધિકારીની કચેરીએ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદિન શેખે વાલીઓનો પક્ષ લઈને રજૂઆત કરી હતી. રાજકોટમાં પણ લધુમતી સ્કૂલે પ્રવેશ ન આપતા મામલો DEO સુધી પહોંચ્યો હતો. સુરતમાં પણ RTE એક્ટ હેઠળ બાળકોને પ્રવેશ અપાવવા ગયેલા વાલીઓને સ્કૂલોએ પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.