-
પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધ કુંભ-2019માં સામાન્ય શ્રધ્ધાળુઓથી લઇને રાજનેતાઓ પણ પવિત્ર સ્નાનનો ધાર્મિક લાભ લઇ રહ્યાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની બાદ આજે અન્ય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ત્રિવેણી સંગમ પર પાવન ડૂબકીનો લ્હાવો મેળવ્યો હતો.