રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડ્યા બાદ કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિયો યથાવત રહ્યો છે. રવિવારે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Copyright © 2023 News Views