રાજસ્થાનના કરૌલીમાં બીજી તારીખે હિન્દૂઓની બાઇક રેલી પર મુસ્લિમ વિસ્તારમાં ભારે પથ્થરમારો થયો હતો જેમાં ૪૦થી વધુ લોકો ઘવાયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે ત્યારે અનેક હિન્દૂઓ મુસ્લિમ બહુમત વાળા આ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે. અને પોતાની સંપત્તિને વેચવા પણ કાઢી છે. તેઓનો આરોપ છે કે ચોક્કસ વર્ગના લોકોએ અમારી સંપત્તિ પર કબજો પણ કરી લીધો છે.