અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે આંદોલન કરી રહેલા સેન્ટ્રલ અમેરિકન્સને મદદ કરવા માટે યુએસનું કોઇ પણ માઇગ્રન્ટ્સ રાઇટ્સ ગ્રુપ્સ તૈયાર નથી. આ ગ્રુપ્સને શંકા છે કે, સેન્ટ્રલ અમેરિકન્સની સંખ્યા અંદાજિત 1,200 જેટલી છે અને તેઓ કોઇ પણ ભોગે અમેરિકામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે. સેન્ટ્રલ અમેરિકાના ચીઆપાસથી નિકળેલા આ પ્રદર્શનકારીઓએ સાઉથ મેક્સિકો પાર કરી દીધું છે.