Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી પસંદગી માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી નિયમો અથવા ભરતી માટેની જાહેરાત તેની મંજૂરી ના આપે ત્યાં સુધી આ ફેરફાર ગેરકાયદે ગણાય તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ આદેશમાં જણાવ્યું છે. સુપ્રીમે ઉમેર્યું કે જો કોઈ ફેરફાર કરવામાં આવે તો તે આગામી ભરતીઓ પર લાગુ થશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ