માઈક્રોસોફ્ટ આ વર્ષે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ 24 જૂને લોન્ચ કરશે. કંપનીએ ઈવેન્ટ માટે મીડિયા ઈન્વાઈટ પણ મોકલવાના શરૂ કર્યા છે. કંપનીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 છે. આ ઈવેન્ટમાં કંપની વિન્ડોઝ 11 લોન્ચ કરી શકે છે.
નવી OSમાં યુઝર ઈન્ટરફેસ બદલાઈ જશે. નવી વિન્ડોઝનું કોડનેમ Sun Valley જાણવા મળી રહ્યું છે. નવી ઈવેન્ટ 24 જૂને કંપનીની વેબસાઈટ પર રાતે 8:30 વાગ્યે લાઈવ સ્ટ્રીમ પર જોઈ શકાશે. ઈવેન્ટમાં માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા અને ચીફ પ્રોડક્ટ ઓફિસર પેનોસ પનાય હાજરી આપશે