CAAને લઇને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સત્ય નડેલાએ ભારતમાં ચાલી રહેલી આ સ્થિતિને લઇને દુ:ખ વ્યક્ત કર્યો છે. CAAને લઇને BuzzFeed editor-in-chief બેન સ્મિથ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નડેલાએ કહ્યું, “મને લાગે છે કે, જે કંઇ થઈ રહ્યું છે તે દુ:ખદ છે. આ માત્ર ખરાબ છે. મને એક બાંગ્લાદેશી અપ્રવાસી જોવાનું પસંદ આવશે જે ભારત આવે છે અને પોતાના સક્રિય યોગદાનથી ઈન્ફોસિસનો આગામી CEO બનેછે.”