રાજસ્થાન રોયલ્સ (RR) વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમી રહ્યું છે. યશસ્વિ જયસ્વાલની તોફાની ઇનિંગની મદદથી રાજસ્થાને મુંબઇને 213 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. આ લક્ષ્ય મુંબઇએ 19.3 ઓવરમાં જ હાંસલ કરી મેચ જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવી આઉટ થયા બાદ મુંબઇએ ઇનિંગ સંભાળી હતી. ઇશાન કિશને 23 બોલમાં 28 રન, કેમરોન ગ્રીને 26 બોલમાં 46 રન બનાવ્યા