Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના કારણે ફિલ્મસ્ટારથી લઈને સામાન્ય માણસ પણ ઘરના કામ જાતે કરી રહ્યા છે. પરંતુ ઘણા લોકો જાતે સાફ સફાઈ કરીને હેરાન પરેશાન થઈ ગયા છે. આજે અમે તેવા લોકો માટે જ આ ખબર લાવ્યા છીએ. હકીકતમાં શાઓમીએ આજે ભારતમાં પોતાની એક ધમાકેદાર પ્રોડક્ટ Mi Robot Vacuum Mop લોન્ચ કરી છે. શાઓમીની આ સ્માર્ટ પ્રોડક્ટ તમારા ઘરનું કચરા-પોતુ બન્ને કરી દેશે. આ શાઓમીનું રોબોટ વેક્યુમ ક્લીનર છે. જેનું નામ Mi Robot Vacuum Mop P robovac છે.

જાણો Mi Vacuum Mopની કિંમત અને ડિસ્કાઉન્ટ ઓફર્સ

  • આ પ્રોડક્ટની કિંમત 17,999 રૂપિયા છે.
  • શાઓમી આ સ્માર્ટ ક્લીનિંગ ડિવાઈઝ પર 7,000 રૂપિયાનું સ્પેશલ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
  • શાઓમીના આ સ્પેશિયલ મશીનને તમે 2,999 રૂપિયા મહિનાની શરૂઆતી EMI પર પણ ખરીદી શકો છો.
  • આ રોબોર્ટ વેક્યુમ ક્લીનરનું શિપમેન્ટ 15 સપ્ટેમ્બર 2020થી શરૂ થશે.
  • સ્માર્ટ રીતે તમારા ઘરને મેપ કરીને થશે સફાઈ

શાઓમી ઈન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને એક ટ્વિટર પોસ્ટમાં આ ડિવાઈઝને લોન્ચ કર્યું છે. શાઓમીના Mi Robot Vacuum Mop Pમાં 2 ઈન 1 સ્વીપિંગ અને માપિંગ ફંક્શન, સ્માર્ટ એપ કંટ્રોલ અને લેઝર ડિસ્ટેન્સ સેન્સર નેવિગેશન સિસ્ટમ આપવામાં આવ્યું છે. જે સ્માર્ટ રીતે તમારા ઘરને મેપ કરે છે. આ શાનદાર પ્રોડક્ટમાં 12 અલગ અલગ સેન્સર આપવામાં આવ્યા છે. જે તેને નીચે પડવાથી, બીજી વસ્તુઓ સાથે અથડાવાથી અને ડસ્ટને શોધી કાઢવામાં મદદ કરે છે.

આ છે Mi Vacuum Mopના ફિચર્સ

  • શાઓમીના રોબોર્ટ વેક્યુમ ક્લીનરમાં 2 ઈન 1 વોટર કંટેનર અને 550mlનું ડસ્ટ બેગ આપવામાં આવ્યું છે.
  • આ સ્માર્ટ ક્લીનરમાં વેક્યુમ ક્લીનિંગ, માપિંગ, સક્શન એન્ડ વાઈપ આ ત્રણ મોડ આપવામાં આવ્યા છે.
  • આ રોબોટ વેક્યુમ ક્લીનર કારપેટ, ટાઈલસ, માર્બલ ફ્લોર, ટાઈલસ ફ્લોરને સપોર્ટ કરે છે.
  • શાઓમીના Mi Robot Vacuum-Mop Pમાં ક્વાડ કોર કોર્ટેક્સ-A7 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • આ ગુગલ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાને પણ સપોર્ટ કરે છે.
  • આ સ્માર્ટ વેક્યુમ ક્લીનરમાં 3,200 mAhની બેટરી આપવામાં આવી છે જે તેને 130 મિનિટનો રનિંગ ટાઈમ આપે છે.
  • શાઓમીના આ સ્માર્ટ ડિવાઈઝને તમે Mi Home એપ દ્વારા કનેક્ટ કરી શકો છો. જ્યાર બાદ તમે રિયલ-ટાઈમ મેપિંગ, સ્પાટ ક્લીનિંગ, શેડ્યુલ ક્લીનિંગ કરી શકો છો.
  • આ ઉપરાંત, યુઝર્સ એપ દ્વારા વર્ચ્યુઅલ વોલ પણ સેટ કરી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ