Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળ વિધાન સભા ચુંટણી માટે મોટો દાવ ખેલતા બિજેપીએ ગુરૂવારે મેટ્રો મેનનાં નામથી ઓળખાતા ઇ શ્રીધરનને પાર્ટી તરફથી મુખ્ય પ્રધાનનાં ઉમેદવાર બનાવ્યા છે, 88 વર્ષીય શ્રીધરને ગત સપ્તાહે જ બિજેપીમાં જોડાયા હતાં. 
કેરળમાં બિજેપીનાં પ્રમુખ કે સુરેન્દ્રન કે જે સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે, તેમણે વિજય યાત્રા દરમિયાન આ માહિતી આપી, તેમણે કહ્યું પાર્ટી ટુંક સમયમાં જ અન્ય ઉમેદવારોની યાદી જારી કરશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ