મેટ્રો મેન ના નામથી મશહૂર ઈ શ્રીધરન ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના છે. ઈ શ્રીધરન 21 ફેબ્રુઆરીના રોજ ભાજપની વિજયયાત્રા દરમિયાન પાર્ટીની સદસ્યતા લેશે. અત્રે જણાવવાનું કે કેરળ ભાજપ ચીફના સુરેન્દ્રનના નેતૃત્વમાં ભાજપ 21 ફેબ્રુઆરીથી વિજયયાત્રા કાઢી રહ્યો છે.