-
અમદાવાદની મેટ્રો કોર્ટ દ્વારા માનહાનિના એક કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સામે 27મીએ કોર્ટમાં હાજર રહેવાની નોટીસ જાહેર કરી છે. અમદાવાદની એડીસી બેંકમાં નોટબંધી વખતે મોટી સંખ્યામાં કાળુ નાણું જમા થયું હોવાનું જાહેર નિવેદન કરતાં તેમની સામે બેંક દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે. જેની સુનાવણી આજે નિકળતાં પક્ષકારોની દલીલો સાંભળીને કોર્ટે રાહુલ અને રણદીપને 27મી મેના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું.