ભારતના હવામાન વિભાગનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ જતાં તેને રિસ્ટોરની પ્રક્રિયા હાથ ધરાઈ છે. એક તરફ હિટવેવની આગાહીના કારણે હવામાન વિભાગના ટ્વિટર એકાઉન્ટના મુલાકાતીઓ વધારે નોંધાઈ રહ્યા હતા.
એ જ ગાળામાં એકાઉન્ટ હેક થયું હતું. હેકર્સે એકાઉન્ટનું નામ જ બદલી નાખ્યું હતું. તે ઉપરાંત કેટલીક ભેદી લિંક પણ પોસ્ટ કરવામાં આવી હતી. હેકર્સે એકાઉન્ટમાંથી પ્રોફાઈલ પિક્ચર હટાવી દીધો હતો.