Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

FIFA વર્લ્ડકપ 2022ની પહેલી સેમિફાઇનલમાં આર્જેન્ટિનાની ટીમ સામે ક્રોએશિયાની ટીમ હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમે ગત વર્લ્ડકપની રનર્સઅપ ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઈવલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં મેસ્સીએ પ્રથમ ગોલ મેચના 34મી મિનિટમાં જ કર્યો હતો. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો. FIFA વર્લ્ડકપ 2022માં મેસ્સીનો આ પાંચમો ગોલ હતો. FIFA વર્લ્ડકપ ઈતિહાસમાં મેસ્સીના 11 ગોલ થયા હતા .
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ