Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જૂનાગઢના મેંદરડા - સાસણ રોડ પર મેંદરડાથી 14 કિમી દુર માલણકા ગામ પાસે એક પુલ ધરાશયી થયો હતો. જેમાં 3 ફોરવ્હીલ નીચે ખાબકી હતી. આ ઘટનામાં 12 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. આ પુલની લંબાઇ 60 ફૂટ હતી. જેમાંથી 40 ફૂટનું જોડાણ તૂટી પડયું છે. હાલ મેંદરડા -સાસણનો માર્ગ બંધ થઇ ગયો છે.

આ ઘટના અંગે માલણકા ગામના સરપંચ ભૂપતભાઈ સસોરએ જણાવ્યું કે, ગામની આગળ મધુવંતી ડેમ આવેલો છે, તેનું પાણી આ પુલ નીચેથી પસાર થાય છે, અહીના અનેક નાના પુલિયા અને આ પુલ જર્જરિત હતો, જેમાં તાજેતરમાં નાના પુલિયા રીપેર કરાવ્યા હતા. પણ આ મોટો પુલ રીપેર કરવા માટે ડાયવર્ઝન કાઢવું પડે તેમ હતું જેની વનવિભાગે મંજુરી ન આપતા તેનું કામ રહી ગયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ