વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય હર્ષદભાઇ રીબડીયા તેમના સમર્થકો સાથે આજે કમલ ખાતે જોડાયા હતા. ભાજપ મહાંમંત્રી પ્રદિપસિહ વાઘેલાએ ભાજપનો કેસરી ખેસ અને ટોપી પહેરાવીને તેમનું સ્વાગત કર્યુ હતુ. તેમની સાથે કરજણ તાલુકાના કોંગ્રેસના ઉપ પ્રમુખ ઇશ્વરસિંહ પરિહાર પણ ભાજપમાં જોડાયા હતા. ના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દેશના