પીએનબી સ્કેમમાં ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધતી રહી હોય એવું લાગી રહ્યું છે. ડોમિનિકા હાઈકોર્ટ એ મેહુલ ચોકસીને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે મેહુલ ચોકસીને ફ્લાઇટ રિસ્ક હોવાના કારણે જામીન આપવાનો ઇન્કાર કર્યો છે.