જમ્મુ-કાશ્મીરમાં 10 હજારથી વધારે અર્ધસૈનિક બળોની તહેનાતી અને અનુચ્છેદ 35Aને હટાવવાના સમાચારો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રવિવારે તેમણે કહ્યું કે, 35A સાથે ચેડા કરવી બારુદને હાથ લગાવવા જેવું હશે. તેથી જે પણ હાથ લગાવશે તે શરીર બળીને રાખ થઈ જશે. સૂત્રોએ દાવો કર્યો છે કે રાજ્યમાં અનુચ્છેદ 35A હટાવ્યા બાદની સ્થિતીનો સામે પહોંચી વળવા માટે જવાનોને કાશ્મીર મોકલવામાં આવી રહ્યા છે.