રાજ્યમાં મેઘરાજાનું જોરદાર આગમન થઈ ગયું છે. આજે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની સતત ધડબડાટી બોલી હતી. જુનાગઢમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી.
જૂનાગઢના ગિરનાર પર્વત પર આઠ ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું હતું.
ગિરનાર પર્વત પર થી વહેતા થયા હતા અને સીડી પર પાણી વહેવા લાગ્યા હતા. જેના કારણે ગિરનાર પર્વત નો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો