ગુજરાતમાં મેઘરાજાની મહેર છેવટે થઈ છે અને સમગ્ર રાજ્યમાં ચોમાસુ જામી રહ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, દાદરા નગરહવેલી, દાહોદ, તાપીમાં પણ વરસાદ થયો છે.