લાંબા વિરામ બાદ જન્માષ્ટમીથી રાજ્યભરમાં વરસાદી માહોલ ફરીથી જામ્યો છે. ત્યારે જગતના તાતને રાહત મળી છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે હજી 2 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. આજે રાજ્યમાં સવારનાં ચાર 4 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે વાપીમાં 4 ઈંચ વરસાદ, કપરાડામાં 2 ઈંચ, પારડીમાં 1.25 ઈંચ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.