મેઘાલયમાં દેહ વિક્રયના કારોબારનો મોટો મામલો સામે આવ્યો છે. મેઘાયલ પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ સમગ્ર મામલે રાજ્ય બીજેપીના ઉપાધ્યક્ષ બર્નાર્ડ મારક પણ સામેલ છે. મેઘાલય પોલીસે દાવો કર્યો છે કે, શુક્રવારની રાત્રે મારકના રિસોર્ટમાં દરોડા બાદ આ રેકેટનો પર્દાફાસ થયો છે. આ રિસોર્ટ પશ્ચિમ ગારો પહાડી જિલ્લાઓના તુરાનો છે. હાલ પોલીસે કેસ દાખલ કરીને આરોપી નેતાની શોધ શરૂ કરી છે. જો કે, આ સમગ્ર મામલામાં પોલીસે 73 લોકોની ધરપકડ પણ કરી છે.