ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સિદ્ધપુર, ડીસા, પાલનપુર, અમીરગઢ, બનાસકાંઠા, સાબરકાંઠામાં રક્ષાબંધનના દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આગામી સમયમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આગામી સમયમાં તોફાની વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.