Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં પહેલી જૂને 375 વિદ્યાર્થી 90 મિનિટ સુધી એક જ થીમ પર ડાન્સ કરશે. ટાગોર હોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં ડાન્સ કોરીઓગ્રાફીમાં દેશની મહાન વિભૂતિઓને આવરી લેવાશે. શિવ, રામથી લઇને સમ્રાટ અશોક, મહારાણા પ્રતાપ, સચિન તેન્ડુલકર, વિરાટ કોહલીના વ્યક્તિત્વને ડાન્સ ફોર્મમાં રજૂ કરવામાં આવશે. ભારતને ડાન્સ માધ્યમથી પ્રસ્તુત કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ