ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો આવતીકાલથી બેંગ્લોરમાં પ્રારંભ થશે. બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે.
આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે અમદાવાદ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લેશે. હરાજીમાં ખેલાડીઓને કરારબદ્ધ કરવા માટે બધી ફ્રેન્ચાઈઝીઓ કુલ મળીને 561.5 કરોડ રૂપિયાની ખર્ચ ક્ષમતા સાથે ઉતરશે. હવે આવતીકાલે કોને જેકપોટ લાગે છે અને કોણ અનસોલ્ડ રહે છે, તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે.