દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેવા ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઇ જતા ઉમેદવારોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. ત્યારે આજે આ અંગે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આક્ષેપો થયેલા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. જેમા તેઓ પોલીસની અત્યાર સુધીની કાર્યવાહી અંગે સમીક્ષા કરશે. આ સાથે ફરિયાદ બાદ શું કાર્યવાહી થઈ તે અંગે પણ ચર્ચા કરાઈ હતી.