Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ ૪૫ જેટલી ફોર્મ્યુલેશન ડ્રગ્સની રિટેલ પ્રાઇસ નક્કી કરી છે, જેનો ઉપયોગ હાઇપરટેન્શન, સામાન્ય શરદી, ચેપ, એસિડિટી અને આંખની બિમારીની સારવારમાં થાય છે.
ઉપરાંત હાઇ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસેરાઇડ લેવલની સારવારમાં ઉપયોગી કેટલીક દવાઓની પણ ભાવ મર્યાદા નક્કી કરવામાં આવી છે.જેમ કે, પેરાસિટામોલ, ફેનિલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ, કેફીન અને ડીફેનહાઇડ્રેમાઇન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટના કોમ્બિનેશન ડ્રગ્સની રિટેલ પ્રાઇસ રૂ. ૩.૭૩ નક્કી કરવામાં આવી છે. આ કોમ્બિનેશનનો ઉપયોગ એલર્જી અને સામાન્ય શરદીની સારવારમાં થાય છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ