કેન્દ્ર સરકારે ગર્ભપાત સંબંધી નવા નિયમને અધિસૂચિત કરી દીધો છે. અમુક ખાસ પરિસ્થિતિઓની મહિલાઓના મેડિકલ ગર્ભપાત માટે ગર્ભની સમય સીમાને 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ સુધી એટલે કે પાંચ મહિના કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સંસદમાં પાસ થયેલ ગર્ભનુ Medical Termination(સુધારા) બિલ, 2021 હેઠળ આ નવા નિયમને લાગુ કરવામાં આવ્યો છે.