-
વિશ્વ આરોગ્ય દિન(વર્લ્ડ હેલ્થ ડે) પ્રસંગે અમદાવાદના બાપુનગર હીરાવાડી વિસ્તારમાં આરોગ્ય માર્ગદર્શક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંખ્યાબંધ ગૃહિણીઓને ડાયાબીટીસ, હાર્ટ સહિત વિવિધ રોગોની માહિતી અને તેમાંથી કઇ રીતે બચી શકાય તેનું માર્ગદર્શક આપવામાં આવ્યું હતું. તથા જેમને આવા કોઇ રોગ થયાં બોય તો તેની તપાસ પણ વિના મૂલ્યે કરવામાં આવી હતી. ઉમંગ સેવા ટ્રસ્ટ અને એક ખાનગી હોસ્પિટલના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હોવાનું સંસ્થાના અગ્રણી સરફરાજ મનસુરીએ જણાવ્યું હતું.