મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિષયક સેવા વધારવા અને ગુજરાતમાં વધુમાં વધુ સંખ્યામાં ડોકટરો બને તે માટે દરેક જિલ્લા દીઠ એક-એક મેડિકલ કોલેજ શ કરવામાં આવશે. ગુજરાતમાં આરોગ્ય વિષયક સેવા ઘણી સારી છે અને એઈમ્સના કારણે તેમાં એક પીછું વધુ ઉમેરાશે. 22 મહિનામાં એઈમ્સ તૈયાર થઈ જશે.