કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવે એલોપેથી વિરૂદ્ધ આપેલ નિવેદન સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)એ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને બાબા રામદેવ વિરૂદ્ધ એપિડેમિક ડિસિસીઝ એક્ટ, 1987 હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે.
આઇએમએ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન રામદેવે એક વીડિયોમાં મૂકેલા આક્ષેપોનો સ્વીકાર કરી આધુનિક મેડિકલ સુવિધાઓનો ભંગ કરે આૃથવા તેમની વિરૂદ્ધ મહામારી કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવે.