મુંબઇ હાઇકોર્ટે સોમવારે જણાવ્યું હતું કે કોઇ કેસની તપાસ ચાલતી હોય તે સમયની મીડિયા ટ્રાયલ કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન કાયદાના પ્રોગ્રામ કોડના ઉલ્લંઘન બરોબર છે અને તે તપાસને પણ પ્રભાવિત કરે છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા પોતાની આગવી ગાઇડલાઇન ઘડી ના કાઢે ત્યાં સુધી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઇ)ની ગાઇડલાઇન પ્રિન્ટ મીડિયાની સાથોસાથ ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ લાગુ પડશે.