કિંગ્સ ઈલેવન પંજાબ અને યજમાન રાજસ્થાન રોયલ્સ વચ્ચેના આઇપીએલ મુકાબલામાં વિવાદોની હારમાળા સર્જાઈ હતી. પંજાબના કેપ્ટન અશ્વિને રાજસ્થાનના ઈંગ્લિશ બેટ્સમેન બટલરને 'માંકડેડ' આઉટ કરતાં સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું છે. બટલર અને રાજસ્થાનના કેમ્પે અશ્વિન પર સ્પોર્ટસમેન સ્પિરિટની વિરૃદ્ધના વર્તનનો આરોપ મૂક્યો છે. જણાવી દઈએ કે, ગઈકાલે મેચ પુરી થયા બાદ બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે બટલરે આર. અશ્વિન સાથે હાથ મિલાવ્યા નહોતો.
જ્યારે અશ્વિને પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, મેં કંઈ ખોટું કર્યું નથી. જોકે હવે આ વિવાદના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલના ઓફિસિયલ્સમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.