બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ શુક્રવારે મોટુ નિવેદન આપ્યુ છે. બસપા પ્રમુખ માયાવતીનુ કહેવુ છે કે પાર્ટી આગામી ચૂંટણીમાં મુખ્તાર અંસારીના સ્થાને મઉ વિધાનસભા ક્ષેત્રથી પોતાના પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરને મેદાનમાં ઉતારશે. બસપાનો પ્રયત્ન હશે કે આગામી યુપી વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ માફિયા અથવા તાકાતવરને પાર્ટીની ટિકિટ ના મળે.
માયાવતીએ શુક્રવારે ટ્વીટ કરીને એલાન કર્યુ કે બસપાની આગામી યુપી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં પ્રયાસ થશે કે કોઈ પણ બાહુબલી કે માફિયા વગેરેને પાર્ટી સાથે ચૂંટણી લડાવવામાં આવે નહીં.