શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં આરોપ લગાવ્યો છે કે, વાઘણની જેમ અત્યાર સુધી ફરનારા માયાવતી યુપીની ચૂંટણીમાંથી ભાગી ગયા હતા.કારણકે આવકથી વધારે સંપત્તિના મામલામાં કેન્દ્રની તપાસ એજન્સીઓનુ તેમના પર દબાણ હતુ અને તેમને ચૂંટણીથી દુર રહેવા મજબૂર કરાયા હતા.