ઉત્તર પ્રદેશનાં રાજકારણમાં બુઆ- બબુઆની જોડી તરીકે ઓળખાતા બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીનાં ગઠબંધનનો આખરે અંત આવ્યો છે. તમામ રાજકારણીઓને ઘોળીને પી જનાર માયાવતીએ અખિલેશ અને તેની સમાજવાદી પાર્ટીનાં દ્વાર કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. બસપી હવે નાની મોટી તમામ ચૂંટણીઓ એકલા હાથે લડશે તેવી માયાવતીએ જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીમાં સપા સાથેનાં ગઠબંધનને માયાવતીએ મોટી ભૂલ ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સપાનાં સ્થાપક મુલાયમસિંહ દ્વારા તાજ કોરિડોર કેસમાં તેને ફસાવવામાં આવી હતી.