ભાજપ અને કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદીઓ જાહેર કરવાનો સિલસિલો યથાવત્ છે ત્યારે બહુજન સમાજ પાર્ટી (BSP) અને જનતા દળ યુનાઈટેડ (JD(U)) એ પણ લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બંને પક્ષોએ 16-16 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો જોઈ લો મહત્ત્વની બેઠકો પર કોને ક્યાંથી ટિકિટ ફાળવવામાં આવી છે.