હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. વળી, રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પણ રહેશે.