આગ ઝરતી ગરમી વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હીટવેવની આગાહી વચ્ચે માવઠુ પણ પડી શકે છે. આગામી અમુક દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડી શકે છે. જેના કારણે રાજ્યમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. માવઠાના કારણે ખેડૂતોનો પાક બગડવાની પણ શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.