Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની જન ઔષધિ યોજનામાં જોડાનાર મોરેશિયસ પહેલો દેશ હશે.  આ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત દવાઓ સસ્તા દરે પૂરી પાડવામાં આવે છે. ભારત અને મોરેશિયસ વચ્ચેની વિકાસ ભાગીદારી એ બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોનો મહત્વપૂર્ણ આધાર સ્તંભ  છે.  મોરેશિયસમાં ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)  સિસ્ટમ અને RuPay  કાર્ડ સેવાઓ શરૂ થયાના થોડા જ અઠવાડિયા પછી આ યોજના કાર્યાન્વિત કરાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ